Thumbnail

Dry Fruit Cutter for Kitchen

8.0/10
Nut Cutter, Butter Slicer

ખીર, હલવા કે મિઠાઈ માટે બદામ-કાજુ કાપવાની માથાકૂટ અને હાથ કપાવાનો ડર હવે ખતમ! ❌✨

Dry Fruit and Nut Cutter વગર વીજળીએ અને એકદમ સરળતાથી કાગળ જેવી પાતળી સ્લાઈસ કરી દે છે. પણ શું આ ખરેખર લેવા જેવું છે?


Pros (ફાયદા):

✅ વગર વીજળીએ એકસરખી ને પાતળી સ્લાઈસ

✅ હાથ કપાવાનો ડર નહીં

✅ કિચનમાં ઓછી જગ્યા રોકે


Cons (ગેરફાયદા):

❌ કિસમિશ કે ખજૂર જેવી ચીકણી વસ્તુઓ ભરાઈ જાય

❌ બ્લેડ સાફ કરતી વખતે વાગી ન જાય એનું ધ્યાન રાખવું પડે


#ProductReview #KitchenGadgets #GujaratiReels #DryFruitCutter #KitchenTools #GujaratiCreator #BakaJiki #UsefulGadgets #GujaratiCommunity #ReelsIndia