Thumbnail

Digital Alarm Clock

9.0/10
⏰ ₹299 માં પૈસા વસૂલ કે સાવ નકામી?


Product Link in Bio! 🔗 : gujjugadgetgiri.com


માત્ર ₹૨૯૯ માં આવતી આ AERYS Digital Alarm Clock ખરીદવા જેવી છે કે નહીં? 🤔


Pros (ફાયદા):


✅ ₹૨૯૯ માં ઉત્તમ વેલ્યુ ફોર મની


✅ ટાઈમ, ડેટ અને તાપમાન એક જ સ્ક્રીન પર


✅ ઓટોમેટિક નાઈટ લાઈટ સેન્સર અને ૫ મિનિટ સ્નૂઝ


✅ માત્ર ૨ મિનિટમાં ઈઝી સેટઅપ


Cons (ગેરફાયદા):


❌ એલાર્મનો અવાજ બહુ ધીમો છે (ભારે ઊંઘ વાળા માટે નહીં)



આવી જ પ્રોડક્ટ્સની અસલી બાકાજીકી જોવા માટે અત્યારે જ Subscribe કરી દો! 🚀

#AerysClock #DigitalAlarmClock #GujjuGadgetGiri #ProductReview #GujaratiReels #BakaJiki #AmazonFinds #HomeDecor #TechReviewGujarati